સ્વાસ્થ્ય / ચોમાસામાં મળતી ખારેકના આટલા બધા ફાયદા જાણો છો?

Do you know the benefits of dates in the monsoon?

ખારેકની સીઝન શરુ થઇ ચુકી છે. આસપાસ નજર ફેરવશો તો પીળી અને લાલ રંગની ખારેક ફ્રુટની લારીઓ પર જોવા મળશે. કુદરત પણ કમાલ છે. સીઝન પ્રમાણે અલગ અલગ ફ્રુટ બનાવીને માણસને જાહોજલાલી તો આપી જ દીધી છે. આ ખારેક વિટામીન્સ અને મિનરલ્સનો ખજાનો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ