બોલિવૂડ / શરમન જોષીની વાઈફ બોલિવૂડની હિરોઈન કરતા કમ નથી, આ દિગ્ગજ અભિનેતાની છે દીકરી

Do You Know Anything About Sharman Joshi Wife And Prem Chopra Daughter Prenana

બોલિવૂડ સેલેબ્સ અવાર-નવાર કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં જોવા મળી જતાં હોય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ લાઈમલાઈટથી એકદમ દૂર રહે છે. પછી ભલે તે કોઈ સુપરસ્ટારની પત્ની જ કેમ ન હોય. આજે અમે તમને એવા જાણીતા અભિનેતાની પત્ની વિશે જણાવી રહ્યાં છે જેના પિતા એક ખૂંખાર વિલન રહી ચૂક્યા છે. તે પબ્લિક ઈવેન્ટમાં બહુ ઓછી જોવા મળે છે. જી હાં, અમે વાત કરી રહ્યાં છે પ્રિયંકા ચોપડાની દીકરી અને શરમન જોષીની પત્ની પ્રેરણા ચોપડાની.

બ્રેકિંગ ન્યૂઝ