બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / શું તમને પણ આંખમાં આ પાંચમાંથી કોઈ લક્ષણ દેખાય છે ? તો હોઈ શકે છે Vitamin B12ની ઉણપ

તમારા કામનું / શું તમને પણ આંખમાં આ પાંચમાંથી કોઈ લક્ષણ દેખાય છે ? તો હોઈ શકે છે Vitamin B12ની ઉણપ

Last Updated: 08:10 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી આંખો પીળી પડવા લાગે, આંખોમાં બળતરા થાય કે અમુક વખત વિઝન જતું રહે તો તે વિટામિન બી 12ની ઉણપના લક્ષણ હોઈ શકે છે.

વિટામિન બી-12ની ઉણપના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. જેમાં માંસપેશિયો કમજોર પડવી, વજન ઘટવો, ઉદાસ કે ઉત્તેજિત મહેસૂસ કરવું સહિત અનેક લક્ષણો સામેલ છે. વિટામિન બી-12ની ઉણપના કારણે આંખો પર પણ ખરાબ અસર થાય છે. શરીરમાં આ ન્યૂટ્રિએન્ટની ઉણપથી આંખોમાં નીચે જણાવ્યા મુજબ 5 પ્રકારના લક્ષણ દેખાય છે.

વધુ વાંચો : ભરપૂર એનર્જી આપે છે આ 7 સુપર ફૂડ, સુસ્તી-થાકને દૂર કરી શરીરમાં લાવશે સ્ફૂર્તિ

yellowness
  • આંખોમાં પીળાશ
    વિટામિન બી-12ની ઉણપના લીધે એનિમિયા થઈ શકે છે. તેના કારણે આંખની કંંજંક્ટિવા પીળા કલરની દેખાય છે. કંંજંક્ટિવા આંખોના રક્ષણનું કામ કરે છે. જેનું પાતળું લેયર હોય છે.
Dryness in the eyes
  • આંખોમાં ડ્રાયનેસ
    વિટામિન બી-12ના લીધે આંખોમાં પાણી બની રહે છે.જો આખોનું પાણી ઘટી જાય તો આંખો ડ્રાઈ થઈ જાય છે. તેના લીધે આંખમાં બળતરા, ખંજવાળની સમસ્યા થાય છે.
  • નાઈટ બ્લાઈન્ડનેસ
    વિટામિન બી-12ની ઉણપ રોડોપ્સિનની ફંક્શનિંગને બગાડી શકે છે. જે રાતમાં જોવા માટેનું એક જરૂરી પ્રોટીન હોય છે. તેના કારણે અંધારામાં જોવામાં મુશ્કેલી પડે છે.
PROMOTIONAL 9
  • આંખમાં બળતરા
    આંખ ડ્રાય થવાના કારણે ખંજવાળ અને જલન મેહસૂસ થાય છે. જેનાથી જોવામાં મુશ્કેલી પડે છે.
  • અમુકવાર વિઝન લોસ થવું
    વિટામિન બી-12ની ઉણપને કારણે બ્લડ ફ્લોમાં અમુકવાર રૂકાવટ આવે છે. જેના લીધે વિઝન લોસ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Eyes Problem Vitamin B12 Vision Loss
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ