Do you also have this coin? So overnight you can become a millionaire! Learn how
બિઝનેસ /
શું તમારી પાસે પણ છે આ સિક્કો? તો રાતોરાત તમે બની શકો છો લખપતિ! જાણો કેવી રીતે
Team VTV09:03 AM, 29 Nov 22
| Updated: 09:14 AM, 29 Nov 22
તમે સાંભળ્યું જ હશે કે એક સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે પણ કેવી રીતે એના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
કામ કર્યા વિના ઘરે બેસીને પૈસા કમાઈ શકાય છે
એક જૂન સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે
આ રીતે 2 રૂપિયાના સિક્કા વહેંચી શકો છો
એક રીતે જોવા જઈએ તો દરેક લોકો પૈસા કમાવવા માટે જ આખો દિવસ તનતોડ મહેનત કરીને કામ કરે છે. જો પૈસા હશે તો દરેક મોજ મસ્તી માની શકાય છે એવામાં જ તમને કોઈ એમ કહે કે કોઈ કામ કર્યા વિના ઘરે બેસીને પૈસા કમાઈ શકાય છે તો એવા મોક કોઈ છોડતા નથી. પણ જો તમે એ કામ કર્યા વીના પૈસા કમાવવા માંગો છો તો તો તમારી પાસે એક મોટી તક છે. જો તમારી પાસે 2 રૂપિયાનો આ સિક્કો છે તો એ 2 રૂપિયા આપીને ઘરે બેઠા સરળતાથી 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. અને આટલી મોટી રકમ કમાવવા માટે તમારે ઘર છોડવાની બીજે ક્યાંય પણ જરૂર નહીં પડે. કોઈને કોઈ જગ્યા પર તમે સાંભળ્યું જ હશે કે એક સિક્કાના બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે પણ કેવી રીતે એના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સિક્કા કોણ ખરીદે છે?
આ દિવસોમાં માણસોમાં પૈસા એક લોકપ્રિય શોખ છે અને ઘણા લોકો પ્રાચીન વસ્તુઓ એકત્રિત કરવામાં એક ખાસ પ્રકારનો આનંદ અનુભવે છે અને દુનિયામાં આવા આવા લોકોની કમી નથી. આપ્રાચીન વસ્તુઓ એકત્રિત કરવાવાળા લોકો પાસે પહેલાથી ઘણી જ પ્રાચીન વસ્તુઓનો સંગ્રહ હોય છે અને એ લોકો આવી વસ્તુઓ વધુને વધુ એકઠી કરવા માંગતા હોય છે એવામાં જો તમારી પાસે પણ આવા પ્રાચીન અને જૂના સિક્કા છે તો તમે તેના બદલામાં લાખો રૂપિયા મેળવી શકો છો.
નાનપણમાં આપણા બધા એ પિગી બેંકમાં 1994, 1995, 1997 અથવા 2000 સીરિઝનો 2 રૂપિયાનો સિક્કો એકઠો કર્યો જ હશે અને એ હજુ પણ તમારી પાસે છે તો એ સિક્કાના તરત જ 5 લાખ રૂપિયા મળી જશે. જણાવી દઈએ કે આ સિક્કાઓની ઘણી માંગ છે અને તેને મેળવવા માટે લોકો લાખો રૂપિયા ચૂકવવા તૈયાર થઈ જાય છે. ચાલો જાણીએ કેવી રીતે 2 રૂપિયા આપીને 5 લાખ કમાવવા..
આ રીતે 2 રૂપિયાના સિક્કા વહેંચી શકો છો
જો તમારી પાસે પણ આ જૂનો 2 રૂપિયાનો સિક્કો છે તો તમે તેને Quikr Ad પ્લેટફોર્મ પર વહેંચી શકો છો.
આ વેબસાઇટ પરના ખરીદદારો આવા સિક્કા માટે ઊંચી કિંમત ચૂકવે છે
2 રૂપિયાનો સિક્કા વહેંચવા માટે તમારે પહેલા ક્વિકર પર સેલર તરીકે સાઇન અપ કરવાની જરૂર છે.
આ પછી સિક્કાની ઈમેજ પર ક્લિક કરીને એ સિક્કાના ફોટાને અપલોડ કરવાનું રહેશે.
એ પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવા પડશે.
એ પછી ત્યાં ખરીદનાર તમારી પાસે સામેથી કોન્ટેક કરશે.
આ રીતે તમે તમારો 2 રૂપિયાનો સિક્કો વહેંચીને લખો કમાઈ શકો છો.