Ek Vaat Kau / 4 March 2023 પહેલા આ કામ કરી દેજો, 3 ઘણું Pension મળશે

4 નવેમ્બરના રોજ હાથ ધરાયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2014ની કર્મચારી પેન્શન (સુધારા) યોજનાની માન્યતાને યથાવત રાખી છે. જો કે કોર્ટે પેન્શનફંડમાં જોડાવા માટે 15000 રૂપિયાની માસિક વેતનસીમાને રદ કરી છે. વર્ષ 2014નાં સુધારામાં મહત્તમ પેન્શન યોગ્ય વેતન (મૂળ પગાર અને મોંઘવારી ભથ્થું) ની સીમા 15000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી હતી જે સુધારા પહેલાં માત્ર રૂ.6500 પ્રતિ માસ હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કર્મચારીઓને પેન્શન યોજનામાં જોડાવવાનો વિકલ્પ પસંદ નથી કર્યો તેમણે 6 મહિનાની અંદર આ કાર્ય કરવાનું રહેશે. જાણો પેન્શન યોજના સુધારાથી શું પડશે અસર EK VAAT KAU માં

બ્રેકિંગ ન્યૂઝ