Tech Masala / વૅક્સિનનો સ્લોટ મળી જાય તે માટે આ રીતે કરાવો બુકિંગ

કોરોના સામે લડવા માટે સૌથી મોટો હથિયાર છે વેક્સિન, અને ભારતમાં અત્યારે વેક્સિન લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં લોકોને ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે વેક્સિનનો સ્લોટ સરળતા બુક કરવાની રીત જાણવી હોય તો જુઓ Tech Masala

બ્રેકિંગ ન્યૂઝ