ગણેશ ચતુર્થી 2019 / ગણેશોત્સવના પહેલા દિવસે કરી લો આ નાનું કામ, ખૂબ ટકશે પૈસો, સાથે જ જાણો પાન -સોપારીનું મહત્વ

Do this things on First Day of Ganesh Chaturthi 2019

દસ દિવસીય ગણેશોત્સવનો આવતીકાલથી એટલે કે 2 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ પૂજ્ય ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના સદેવ શુભ ફળદાયી છે. પણ આ દસ દિવસોમાં કરવામાં આવેલ પૂજન અત્યાધિક પુણ્યદાયી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ