બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / Do this remedy of yellow color on Vasant Panchami wealth will also increase in the house along with intelligence

ધર્મ / વસંત પંચમી પર કરો પીળા રંગના આ ઉપાય, બુદ્ધિની સાથે ઘરમાં ધનની પણ થશે વૃદ્ધિ

Arohi

Last Updated: 07:57 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વસંત પંચમી 26 જાન્યુઆરી 2023એ છે. આ દિવસે પીળા રંગનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો અનુસાર વસંત પંચમી પર પીળા રંગના ઘણા પ્રકારે ઉપયોગ કરવાથી બુદ્ધિની સાથે ધનમાં પણ વૃદ્ધિ થાય છે.

  • 26 જાન્યુઆરી 2023એ છે વસંત પંચમી 
  • શાસ્ત્રો અનુસાર વસંત પંચમીનું છે ખાસ મહત્વ 
  • આ દિવસે કરો પીળા રંગના આ ઉપાય 

વસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ જેવી કે બેસનના લાડવા, બર્ફીમાં થોડુ કોસર નાખીને દેવી સરસ્વતીને ભોગ લગાવો અને પછી તેને 7 કન્યાઓમાં વહેચી દો. માન્યતા છે કે તેનાથી જ્ઞાનની દેવી સરસ્વતી સાથ લક્ષ્મીજીની કૃપા પણ મળે છે. 

બાળક અભ્યાસમાં કમજોર હોય તો કરો આ ઉપાય 
બાળક અભ્યાસમાં કમજોર હોય તો વસંત પંચમીના દિવસે તેના હાથથી પાળી રંગની વસ્તુ જેવી કે કેળા, દાળ, પીળા ફૂલ, પીળા વસ્ત્ર, શિક્ષા સાથે જોડાયેલી વસ્તુઓ દાન કરો. માન્યતા છે કે તેનાથી અભ્યાસમાં રૂચિ વધશે. 

દેવી સરસ્વતીને પ્રીય છે પીળો રંગ 
દેવી સરસ્વતીનો પ્રિય રંગ પીળો છે. વસંતુ પંચમી પર પીળા રંગના વસ્ત્ર પહેરો અને બે મુખી દિવો લઈને વિશ્વવિજય સરસ્વતી કવચનો પાઠ કરો. કહેવાય છે કે તેનાથી સ્મરણ શક્તિ સારી થશે. સમૃદ્ધિમાં વધારે થાય છે. 

દૂધમાં હળદર કરો મીક્ષ 
વસંત પંચમી પર દૂધમાં હળદર મીક્ષ કરી દેવી સરસ્વતીનો અભિષેક કરવાથી વૈવાહિક જીવનાં સ્ટ્રેસ દૂર થાય છે અને વાણીમાં મિઠાસ આવે છે. 

દેવી સરસ્વતીને લગાવો આ વસ્તુનો ભોગ 
જીવનમાં સુખ-શાંતિની કામના માટે વસંત પંચમી પર દેવી સરસ્વતીને ગળ્યા પીળા ભાતનો ભોગ લગાવો. તેનાથી વાણી પર નિયંત્રણ કરવાની શક્તિ મળે છે જેનાથી વ્યક્તિનું વ્યક્તિત્વ નિખરે છે. 

વસંત પંચમી પર 108 પીળા ફૂલ અર્પિત કરો 
શિક્ષામાં કોઈ પણ પ્રકારની રૂકાવટ આવી રહી હોય તો વસંત પંચમીના દિવસે 108 પીળા ફૂલ દેવી સરસ્વતીને અર્પિત કરો. એમ એં સરસ્વત્યે નમ: મંત્રની એક માળા જાપ કરો. તેનાથી દેવી સરસ્વતીના આશીર્વાદ સદા સાથે રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ