હોળી 2020 / હોળિકા દહન સમયે પધરાવી દો આ 1 વસ્તુ, રાતોરાત બદલાઈ જશે તમારું નસીબ

Do this Holika Dahan Upay For Good Wealth and Health

9 માર્ચના રોજ હોળીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ સમયે આપણે સૌ સાંજે હોળિકા દહનમાં સામેલ થઈએ છીએ. હોળીની પૂજામાં ધાણી, ખજૂર, હળદર, નારિયેળ, પાણી સાથેની પરિક્રમા કરવાનો રિવાજ પણ છે. આ દરેક સાથે ખાસ વાતો સંકળાયેલી છે. તમે જ્યારે હોળીની આગની આસપાસ પરિક્રમા કરો છો ત્યારે તે તમારા શરીરના રોગને નષ્ટ કરે છે. આ સાથે તમે તેમાં જે ચીજ પધરાવો છો તે તમારા સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ