Do this course : Production will increase in 1 vigha farming, cost will be half
Ek Vaat Kau /
આ કોર્સ કરી લો : 1 વીઘા ખેતીમાં પ્રોડક્શન વધશે, ખર્ચો અડધો થશે
Team VTV10:08 PM, 25 May 22
| Updated: 12:51 AM, 26 May 22
જમીન નથી તો ખેતી કરી શકો? ખેતી કરવા માટે ભણવાની જરૂર નથી? કુદરતી ખેતીમાં વધુ વળતર મળે છે? ખેડૂતના દીકરા-દીકરી જ ખેતીમાં આગળ વધી શકે? ત્યારે ખેતી કરવા માટે ઉત્સુક લોકોના મનમાં કેટલાક સવાલ હોય છે અને ખેતીમાં કરિયર બનાવવું હોય તો શું કરવું જોઈએ. આ અંગે તમને તમામ જવાબ Ek Vaat Kauમાં મળી જશે.