બ્યૂટી ટિપ્સ / ગ્લોઈંગ સ્કીન માટે અઠવાડિયામાં 1 વાર કરી લો આ ઘરેલૂ ફેશિયલ, આવશે કમાલનો નિખાર

Do this Coffee facial once a week for glowing Skin

જો તમે કોરોનાના ડરના કારણે પાર્લરમાં જવાનું ટાળી રહ્યા છો તો તમારે હવે ગ્લોઈંગ સ્કીન માટે કોઈ ખાસ પ્રયાસ કરવાની જરૂર નથી. ઘરમાં રહેલી કોફીમાં કેટલીક ચીજોને મિક્સ કરીને તમે ઘરે જ ગજબનો લૂક મેળવી શકો છો. આ માટે તમે ઘરની રસોઈમાંથી આ ચીજો ભેગી કરી લો અને ઓછા ખર્ચમાં મેળવો ગજબનો લૂક.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ