ટિપ્સ / લગ્નમાં જમવા જાઓ તે પહેલાં કરી લેજો આ કામ, નહીં પડો માંદા

Do this before you go to marriage function

લગ્નની મોસમમાં મોજ મસ્તીની વચ્ચે જે વાત માટે આપણે સૌથી વધુ બેદરકાર બની જઇએ છીએ તે છે આપણી ખાણીપીણી. આપણે અલગ અલગ પ્રકારની વાનગીઓ અને મીઠાઇઓનો સ્વાદ ન ચાખીએ તો જાણે લાગતુ જ નથી કે લગ્નમાં આવ્યા હોઇએ. કેટલાક લોકો તો એવા હોય છે કે લગ્નના મંડપમાં કે રિસેપ્શનના હોલમાં ઘુસતાની સાથે જ વિચારી લે છે કે ક્યાંથી શું ખાવું છે. આ વાનગીઓ વજન તો વધારે છે, પરંતુ તમારી પાચન પ્રણાલીને પણ અસર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ