દિવાળી 2019 / ધનતેરસની પૂજા સમયે આ મંત્રની કરી લો 1 માળા, મળશે અપાર સુખ સમૃદ્ધિ

Do this 1 Thing On Dhanteras Pooja 2019 and get Wealth during Year 2020

આસો વદ તેરશ એટલે ધનતેરસ. આ દિવસે મા મહાલક્ષ્મીનું પૂજન-અર્ચન કરનાર ઉપર અનર્ગળ કૃપા વરસે છે. આજે રાતના ૯.૦૦ વાગ્યા પછી તેમનું પૂજન-અર્ચન વિશેષ ફળદાયી બને છે. કહેવાય છે કે ઉગ્ર તથા સૌમ્ય દેવી-દેવતા રાતના ૯.૦૦ પછી પૃથ્વીની સમીપ આવે છે ત્યારે તેમનું પૂજન વિશેષ ફળદાયી બને છે. દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી એક અકિક માળા લેવી અને એક સો આઠ વાર ૐ ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. ત્યાર પછી માળાને લક્ષ્મીજીના મંદિરમાં અર્પણ કરી દેવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ