યૂટિલિટી / બહારગામ જતાં પહેલાં ફ્રિઝમાં કરી લો આ 1 કામ, તમારું ફૂડ રહેશે સેફ

Do this 1 thing and Keep Food Safe In Refrigerator when you are on tour

જો તમે થોડા દિવસો માટે શહેરથી બહાર જઇ રહ્યા છો તો તમારે આ વાત પર ધ્યાન આપવાની જરૂર છે. તમે વિચારો છો કે તમારી ગેરહાજરીમાં ઘરમાં ઓછી ઇલેક્ટ્રિસિટી કંઝ્યૂમ થાય. આ માટે બધા ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ અને લાઇટ્સ ઓફ કરીને જાઓ છો. પણ જો રેફ્રિજરેટર બંધ કરો છો તો તેમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પડે છે. બહાર જતી સમયે ફ્રિઝને કઇ ટ્રીટમેન્ટ આપવામાં આવે તો તેને લોડ ઓછો પડે છે અને તેમાં રાખેલું તમારું ફૂડ સેફ રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ