Yoga Day Special / ફક્ત 1 આસન ખાસ મંત્રો સાથે રોજ સવારમાં કરવાથી મળે છે આ અઢળક Benefits

Do this 1 Aasana Daily in Early Morning and get more benefits in disease

સૂર્યનમસ્કાર એ સૂર્યદેવની આરાધના છે. સવારમાં ખુલ્લી હવામાં અને રમણીય સ્થળે સૂર્યનમસ્કાર કરવાથી શરીરને અનેક ફાયદા મળે છે. સૂર્ય નમસ્કારમાં 12 આસનોનો સમાવેશ થતો હોવાના કારણે શરીરનો સર્વાંગી વિકાસ થાય છે. હાડકાં મજબૂત બને છે, લોહી સાફ રહે છે અને સાથે શ્વાસોશ્વાસના કારણે ફેફસાંની કાર્યક્ષમતા વધે છે. સાથે મન પણ પ્રસન્ન રહે છે. દરેક સ્ટેપ્સ સાથે કેટલાક ખાસ મંત્ર જોડાયેલા છે. તેનું ઉચ્ચારણ કરવાથી પણ લાભ મળે છે. તો જાણો સૂર્યનમસ્કારના કયા સ્ટેપ્સથી શું ફાયદા મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ