શ્રાદ્ઘ / સર્વ પિતૃ અમાસે ખાસ કરજો આ ત્રણ કામ, સુખ-શાંતિ સમૃધ્ધિ વધશે

 do these things on shradh

જે પિતૃઓ ભુલાઇ ગયા હોય અથવા તેમની તિથિ કરવાનું ભુલાઇ ગયુ હોય તેનુ શ્રાધ્ધ કરવાનો અવસર એટલે સર્વપિતૃ અમાસ. આજ કારણે શ્રાધ્ધ મહિનામાં આવતી આ અમાસ સર્વપિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ત્રણ કામ ખાસ કરવા જોઇએ તો તમારી પર પિતૃઓની કૃપા વરસે છે અને તમારુ આખુ વર્ષ સારુ જાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x