તમારા કામનું / અપરા એકાદશી પર બસ કરી લો આ ખાસ ઉપાય, ભગવાન વિષ્ણુની કૃપા થશે પ્રાપ્ત, મળશે ચમત્કારી લાભ

do these special upay on achala ekadashi Ekadashi 2022 Upay

જેઠ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને અચલા એકાદશીના નામથી જાણવામાં આવે છે. તેને અપરા એકાદશી પણ કહેવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં આ એકાદશીના વ્રતનું ખાસ મહત્વ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ