ધર્મ / ચૈત્રી નવરાત્રી પર વાસ્તુ અનુસાર જરૂર કરીલો આ 5 ઉપાય, માતાજી દરેક મનોકામનાઓ કરશે પુરી

do These 5 remedies required according to Vastu on Chaitri Navratri Mataji will fulfill all wishes

ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે શુક્લ પ્રતિપદા તિથિ પર શુભ મુહૂર્તમાં કળશ સ્થાપના કરતા વિધિ-વિધાનની સાથે માતાજીની આરાધનાનો પર્વ શરૂ થઈ જાય છે. એવી માન્યતા છે કે નવરાત્રી પર દેવી દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામનાઓ પુરી થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ