Ek Vaat Kau / પોલીસ તમારો મોબાઈલ તપાસ કરવા માટે જપ્ત કરી શકે? કાયદો શું કહે છે?

જયારે પણ પોલીસ કોઈને રોકે અથવા કોઈને પૂછપરછ માટે બોલાવે ત્યારે ભયનો માહોલ ફેલાઈ જાય છે. આ દરમિયાન પોલીસ ફોન પણ જપ્ત કરી લે છે. શું આ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય છે? કાયદો આ વિષે શું કહે છે અને તમને અને પોલીસને કયા અધિકારો આપે છે તે જાણવા માટે જુઓ Ek Vaat Kau નો આ એપિસોડ

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x