ઉપાય / ઘરે જ કરી લો એક્સપર્ટે જણાવેલી 5 કસરતો, ફટાફટ ઓછું થશે બેલી ફેટ

Do the 5 exercises at Home mentioned by Expert, Bailey Fat will be reduced immediately

છેલ્લા 20 વર્ષથી ફિટનેસ પ્રોફેશનલ, ન્યૂટ્રિશનિસ્ટ, ડાન્સર અને પરફોર્મર તરીકે કાર્ય કરી રહેલા ઋજુ દેસાઈ જણાવે છે કે 5 સિમ્પલ કસરત કરીને કઈ રીતે તમારું બેલી ફેટ ફટાફટ ઓછું થશે. આ કામ તમે ઘરે બેઠાં ઝડપથી સરળ કસરતોથી કરી શકો છો. ક્યાંય જવાની જરૂર રહેતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ