અંતરનો ઉજાસ / દિવાળીમાં કંઇક આવું કરો! અમદાવાદમાં સેવાભાવી જૂથે ગરીબ બાળકોને 3 હજારથી વધુ કપડા વહેંચ્યા

Do something like this in Diwali! In Ahmedabad, a service-oriented group distributed more than 3,000 clothes to poor children

અમદાવાદની એક સેવાભાવી સંસ્થાએ અલગ-અલગ વિસ્તારમાંથી કપડા એકત્રિત કરી,સારા કપડાને ડ્રાય ક્લીનીગ કરાવી 3 હજારથી વધુ બાળકોને સારા કપડા આપીને દિવાળીનો અહેસાસ કરાવ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ