નવરાત્રિ 2019 / પાંચમું નોરતુંઃ જાણી લો સ્કંદમાતાની પૂજાની વિધિ અને વ્રત રાખવાનો મહિમા

Do Skandmata pooja with this method for 5th day of Navratri 2019

આજે નવરાત્રિનું પાંચમું નોરતું છે અને આ દિવસે સ્કંદમાતાની પૂજા, આરાધના કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદમાતાની મૂર્તિ પ્રેમ અને વાત્સલ્યનું પ્રતીક છે. સાથે જ તે સાક્ષાત દુર્ગાનું પ્રતીક છે. સ્કંદમાતાનું નામ ભગવાન કાર્તિકેયથી આવ્યું છે. મા દુર્ગાએ આ રૂપમાં કુમાર કાર્તિકેયને જન્મ આપ્યો હોવાથી તે સ્કંદમાતા કહેવાઈ.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ