ધર્મ / શ્રાદ્ધમાં શ્રદ્ધા રાખીને પૂજા કરનાર અનંત સુખ પામે છે

Do Shradh pooja with faith

બહૃસ્પતિ કહે છેઃ શ્રાદ્ધ વિષયક ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષદૃષ્ટિથી જોઇને એમનામાં અશ્રદ્ધા કરે છે એ નાસ્તિક ચારે બાજુ અંધકારથી ઘેરાઇને ઘોર નરકમાં પડે છે. યોગથી જે દ્વેષ કરનારા છે તેઓ સમુદ્રમાં કીડો થઇને ત્યાં સુધી રહે છે કે જ્યાં સુધી આ પૃથ્વી સ્થિત રહે છે. ભૂલથી પણ યોગીઓની નિંદા તો કરવી જ ન જોઇએ કારણ કે યોગીઓની નિંદા કરવાથી ત્યાં જ કૃમિ થઇને જન્મ ધારણ કરવો પડે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x