ચેતી જજો! / તાવ આવે એટલે ધડ દઈને PARACETAMOL લઈ લેતા હોવ તો પહેલા આ વાંચી લો, શરીરને કરી શકે છે મોટું નુકસાન

do not take paracetamol casually paracetamol may harm your body know more

જ્યારે તમને તાવ અને શરીરમાં દુખાવો હોય ત્યારે શું તમે પેરાસિટામોલ પણ લો છો? જો હા, તો તમારે તેના ડોઝ વિશે સજાગ રહેવું જોઈએ. હકીકતમાં તાજેતરના સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ દવાનો વધુ પડતો ઉપયોગ તમારા લીવર અને કિડનીને નુકસાન પહોંચાડી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ