ચેતજો / કોરોનાના ડરથી બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું બંધ ન કરશો, નહીં તો બાળકોના મૃત્યુનો ખતરો વધી જશે

Do not stop breastfeeding in corona otherwise the risk of infant death will increase

દુનિયાભરના 54.88 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે. આ ઘાતક વાઇરસે બાળકોને બ્રેસ્ટફિડિંગ કરાવનારી માતાઓના મનમાં એક ડર ઉભો કરી દીધો છે. માતાઓ એવું માની રહી છે કે, બ્રેસ્ટ ફીડિંગ કરાવવાથી નવજાત પર સંક્રમણનો ખતરો રહે છે. આ ડરથી ઘણા દેશોમાં બાળકોને જન્મ લેતાની સાથે જ તેની માતાથી અલગ કરી દેવામાં આવે છે. તેનો ફાયદો દુધનો સબસ્ટિટ્યુટ બનાવનારી કંપનીઓ ઉઠાવી રહી છે. આ બધાની વચ્ચે એક રાહત આપતા સમાચાર એ છે કે, કોરોના વાઇરસના ડરથી બ્રેસ્ટફિડિંગ બંધ કરવાની કોઈ જરૂર નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x