ચિંતા / વધારે પડતી ઉંધથી તમારી યાદશક્તિ ઘટવાની સાથે થઇ શકે છે આ ગંભીર બિમારીઓ

do not sleep much that affect your brain

ઉંઘ પર ઘણા રિસર્ચ કરવામાં આવ્યા છે અને આપણને નાનપણથી શીખવાડવામાં આવ્યુ છે કે ઉંઘ પૂરતી હશે તો શરીર વ્યવસ્થિત ચાલશે. અલ્ઝાઇમરનો રોગ પણ ઉંઘ સાથે જોડાયેલો છે. એક સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ પડતી ઉંઘ યાદશક્તિ પર ઉંડી અસર કરે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ