ચેતવણી / કેન્દ્ર સરકારની મોટી ચેતવણી, વેક્સિનના નામે ફોન આવે તો ન કરશો આ ડિટેલ્સ શૅર, થશે નુકસાન

do not reveal aadhaar and otp to fraudsters calling for vaccines centre alerts senior citizens

કેન્દ્ર સરકારે કોરોના વેક્સીનના નામે થતી દગાખોરીથી સચેત રહેવા કહ્યું છે અને સાથે જ ફોન પર ઓટીપી અને આધારની વિગતો ન આપવાની ચેતવણી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ