વાસ્તુશાસ્ત્ર / ભૂલથી પણ તકિયા પાસે ન રાખો આ વસ્તુ, બને છે કજિયાનુ કારણ 

Do not put this things near you pillow

સુતી વખતે લોકો ઘણી વાર માથા નીચે તકિયો તો રાખે છે, પરંતુ તેની પાસે પર્સ, પાણી કે અન્ય વસ્તુઓ પણ રાખે છે. વાસ્તુ પ્રમાણે તકિયાની આસપાસ કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં કલેશ વધે છે. તકિયા નીચે રાખેલી આ વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. બેડરૂમ સાથે જોડાયેલા વાસ્તુદોષ દુર કરવા માટે રાતે સુતી વખતે કેટલીક વસ્તુઓ તકિયા પાસે ન રાખવી જોઇએ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x