મહામંથન / દીકરાના પ્રેમલગ્ન સામે વાંધો નહીં અને દીકરીઓ સામે વાંધો, આ તે કેવો સમાજ?

Do not object to love marriage of sons and object to daughters, what kind of society is this?

પ્રેમલગ્ન વખતે સાક્ષી તરીકે વર-કન્યાના માતા-પિતાની સહી ફરજીયાત હોવી જોઈએ. માતા-પિતાની પરવાનગી વિના થતા લગ્નો કરૂણાંતિકામાં પરિણમે છે. લવ મેરેજ રજિસ્ટ્રેશન માટેના કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ