નિવેદન / શું મોદીએ 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' કહીને કર્યો પ્રચાર? વિદેશમંત્રીએ આપ્યો આ જવાબ

Do not misinterpret what was said Jaishankar on PM endorsing Trump at Howdy Modi event

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ 'અબ કી બાર ટ્રમ્પ સરકાર' એમ કહ્યું હતું. જો કે આ નિવેદન બાદ ઘણો વિવાદ જોવા મળ્યો હતો. જો કે હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે તેના પર જવાબ આપ્યો છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી મોદીએ એવું કાંઇ કહ્યું નહોતું, તેઓએ માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા નારાને જણાવ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ