Ek Vaat Kau / લોન લેતા પહેલા આ ભૂલો ન કરતા નહીંતર ક્યારેય નહીં મળે

હાલ લોનની જરૂરિયાત વધી ગઈ છે. ખાસ કરીને પર્સનલ લોન લેનારની સંખ્યામાં ખુબ મોટો વધારો જોવા મળી છે. RBIના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ 20-21ના અંતે આઉટસ્ટેન્ડિંગ ગોલ્ડ લોનમાં 86 ટકાનો ઉછાળો આવ્યો છે. ત્યારે લોન લેતા પહેલા આ ભૂલો ન કરતા નહીંતર ક્યારેય નહીં મળે લોન... આ અંગે વધુ માહિતી જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ