તમારા કામનું / સાવરણીને લઈને આ વાતોનું ધ્યાન નહીં રાખો તો ઘરમાંથી નારાજ થઈને જતી રહેશે લક્ષ્મી, જાણો બચવાના ઉપાય

do not keep jhadu at this place at home vastu tips for broom

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ ઘરમાં સાવરણી રાખવા અંગે પણ કેટલાક નિયમોની વાત કરવામાં આવી છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં ગરીબી આવવા લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ