દાવો / અમારા રજીસ્ટર્ડ થયેલા બટાટા ન ઉગાડો, પેપ્સીકોની ગુજરાતના 4 ખેડૂતોને નોટિસ

Do not grow our registered potatoes, notice to four farmers of PepsiCo Gujarat

મલ્ટિનેશનલ કંપની પેપ્સીકોએ ગુજરાતના ખેડૂતો સામે અમદાવાદની કોમર્શિયલ કોર્ટમાં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો કેસ કરી રૃપિયા એક-એક કરોડના વળતરની માગણી કરી છે. પેપ્સીકોએ આક્ષેપ કર્યો છે કે પેપ્સીકોના નામે રજીસ્ટર્ડ થયેલા બટાકાની વિશિષ્ટ જાતને ઉગાડી આ ખેડૂતો કાયદાનો ભંગ કરી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ