પૂજા / ભોલેનાથને જળ ચઢાવતી સમયે ભૂલથી પણ ન કરશો આ 8 ભૂલો, નહીં તો થશે મોટું નુકસાન

do not forget these 8 mistakes in worship of lord shiva

અનેક રાજ્યોમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને તેમાં પણ આજે શિવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં ટૂકસમયમાં જ શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. જ્યારે તમે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરો છો ત્યારે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ વાતોને ઈગ્નોર કરશો તો તમને મોટું નુકસાન થઈ શકે છે. કહેવાય છે કે વ્રતમાં શિવલિંગ પર જળ ચઢાવવાથી અનેક ગણો લાભ મળે છે. તો તમે પણ જળ ચઢાવતી સમયે આ વાતોને ટાળો તે યોગ્ય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ