હેલ્થ ટિપ્સ / રાતે સુતી વખતે ભુલથી પણ આ ચીજો ન ખાતા, નહીંતર હેરાન થઈ જશો

Do not eat these things at night while sleeping, otherwise you will get annoyed

આમ તો રાતે મોડા જમવું જ ન જોઇએ. એવું કહેવાય છે કે સાંજે 6.30થી 7.30ની વચ્ચે જમી લેનારી વ્યક્તિ હેલ્ધી રહે છે. વહેલા જમવાનું મહત્ત્વ તો આપણા શાસ્ત્રોમાં લખેલુ છે. રાતે હેવી ભોજન પણ ન કરવું જોઇએ, પરંતુ ખાવાના શોખીન વ્યક્તિઓ દ્વારા આ નિયમોનું પાલન થતુ નથી. જોકે એવી કેટલીક વસ્તુઓ છે જે રાતે લેવાથી બચવુ જોઇએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ