કામની વાત / ચોમાસાની ઋતુમાં ભૂલથી પણ ન ખાતા લીલા શાકભાજી નહીંતર ન થવાનુ થશે

Do not Eat green vegetable during monsoon

હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મહિનામાં માત્ર વ્રત રાખનારા લોકો જ નહીં, પરંતુ સામાન્ય લોકો પણ કેટલીક વસ્તુઓથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. આ મહિનામાં નોનવેજ ઉપરાંત રીંગણ, લીલાં શાકભાજી ખાવાની પણ મનાઇ હોય છે. શ્રાવણ મહિનામાં શા માટે લીલાં શાકભાજી ન ખાવાં જોઇએ. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ