બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / Food and Recipe / ખોરાક અને રેસીપી / લીંબુ સાથે ભૂલથી પણ ન ખાઓ 4 વસ્તુ, ફાયદાને બદલે વધશે એસિડિટી અને પાચનની સમસ્યા
5 ફોટો ગેલેરી
Last Updated: 11:02 PM, 5 March 2025
1/5
લીંબુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. વિટામિન સીથી ભરપૂર, આ ખાટા ફળ માત્ર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે, પરંતુ પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવે છે, જ્યારે કેટલાક તેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ વધારવા માટે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે અમુક વસ્તુઓ સાથે લીંબુ ખાવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે? કેટલાક ફૂડ કોમ્બિનેશન એવા છે, જેને લીંબુ સાથે ખાવાથી પેટની સમસ્યાઓ, એસિડિટી અને પાચન સમસ્યાઓ થઈ શકે છે.
2/5
લીંબુ અને દૂધ ક્યારેય એકસાથે ન લેવા જોઈએ. લીંબુમાં રહેલું એસિડ દૂધમાં રહેલા પ્રોટીનને તોડી નાખે છે, જેના કારણે દૂધ જામી જાય છે. આનાથી પેટમાં બળતરા, ગેસ, એસિડિટી અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને ખાલી પેટે લીંબુ સાથે દૂધનું સેવન કરવાથી પાચનતંત્ર નબળું પડી શકે છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત