ધર્મ / દેવઉઠી અગિયારશના દિવસે ભૂલથી પણ ન કરશો કામ, ભગવાન વિષ્ણુ થશે નારાજ

Do not do These Things on the Occasion of Devuthi Ekadashi

કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી પણ કહેવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 8 નવેમ્બરના રોજ છે. દેવઉઠી એકાદશીને હરિપ્રબોધિની એકાદશી અને દેવોત્થાન એકાદશી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અષાઢ માસની એકાદશીથી ચાર માસ માટે ગાઢ નિંદ્રામાં પોઢી જાય છે અને કારતક માસમાં જાગે છે. એટલા માટે આ દિવસને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ