સાવધાન / WhatsApp પર આવો મેસેજ આવ્યો હોય તો ભૂલથી પણ ના કરતા ક્લિક, નહીં તો બેન્ક એકાઉન્ટ થઈ જશે ખાલી

do not click on this link on whatsapp otherwise there will be loss

આ કૌભાંડ હેઠળ ઠગ લોકોને એસએમએસ દ્વારા વીજળીનું બિલ જમા કરાવવા માટે એક લિંક મોકલે છે. યુઝર આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તેના બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. વીજળી બિલનું આ કૌભાંડ નવું નથી. તેની જાળ આખા દેશમાં ફેલાયેલી છે. દેશમાં આવા સેંકડો કેસ નોંધાયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ