ચેતજો / Whatsapp યુઝર્સ ભૂલથી પણ મેસેજમાં આવેલી આ લિંક પર ક્લિક ન કરતાં, નહીં તો ખાલી થઈ જશે બેંક-બેલેન્સ

Do Not click on the link in whatsapp message its new tool for hackers

ઓનલાઈન સ્કેમ્સના કેસ ઝડપથી વધી રહ્યા છે. વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ દ્વારા થતાં આ ફ્રોડમાં યુઝર્સના ડેટાને ચોરી કરીને તેમના બેંક ખાતામાંથી પૈસા ચોરાઇ જાય છે. આ ફ્રોડ્સ માટે મોટાભાગે વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જ એક સ્કેમ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. જેમાં યુઝર્સને વોટ્સએપ દ્વારા શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. નવા વર્ષે એક્ટિવ થયેલાં આ વોટ્સએપ સ્કેમમાં 'New Year's Virus'થી એેટેક કરવામાં આવી રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x