કામની વાત / શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ ચીજો, નહીં તો શનિદેવના પ્રકોપથી થશો પાયમાલ

do not buy these 7 things on saturday otherwise shanidev will be angry

માન્યતા છે કે શનિવારના દિવસે કેટલીક ખોટી ચીજોની ભૂલથી પણ ખરીદી કરવામાં આવે છે તો શનિદેવ તમારા પર નારાજ થાય છે અને તમારે અનેક મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આજે જાણી લો કઈ 7 ચીજોને શનિવારે ખરીદવાનું ટાળવું યોગ્ય રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ