કામની વાત / જો લેબલ પર લખી હોય આ 8 વાત, તો ન ખરીદો ફૂડ પ્રોડક્ટ, થઈ શકે છે દગો અને નુકસાન

do not buy foods with these words or ingredients on the label

આજકાલ લોકોમાં ફેટ ફ્રી, શુગર ફ્રી કે કોલેસ્ટ્રોલ ફ્રી પ્રોડક્ટ ખરીદવાની જાણે કે હોડ શરૂ થઈ છે. પણ શું તમે વિચાર્યું છે કે આ પ્રોડક્ટસ ખરેખર ફેટ ફ્રી, શુગર ફ્રી છે કે નહીં. ફૂડ પ્રોડક્ટ્સ પરની જાણકારી પરથી તમે આ વાતોની વધારે જાણકારી મેળવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ