સ્પોર્ટ્સ / BCCIએ ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી, કહ્યું આ કરવાની હિંમત પણ ન કરતા

Do not broke protocol of corona virus in dubai during IPL

યુએઇમાં કોરોના વાયરસના કેસ કુદકે ને ભૂસકે વધી રહ્યાં છે. આ જ કારણ છે કે બીસીસીઆઇની ચિંતા વધી ગઇ છે. આઇપીએલ-13 હવે દુબઇમાં યોજાવાનું છે ત્યારે કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલની ટીમ દુબઇ પહોંચી ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ