ધર્મ / વસંતપંચમીએ મા સરસ્વતીનું પૂજન અર્ચન કરવાથી મળે છે અખૂટ લાભ, જાણી લો અર્થ

Do ma Saraswati pooja and Get Blessings on Vasant Panchami

મહાસરસ્વતી ત્રિદેવીમાંનાં એક ગણાય છે. મા મહાલક્ષ્મી, મા મહાસરસ્વતી તથા મા મહાકાળી આ ત્રણ દેવી ત્રિદેવી તરીકે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે. ખ્યાત છે. કહેવાય છે કે મા સરસ્વતીનો જ્યાં વાસ હોય ત્યાં લક્ષ્મીજી ટકતાં નથી. છતાં કોઇક કોઇક જગ્યાએ સરસ્વતીજી તથા લક્ષ્મીજીનો અદ્ભુત સમન્વય હોય છે. આ વસ્તુ દર્શાવે છે કે જે તે વ્યક્તિએ પૂર્વ જન્મમાં કોઇ સુકર્મ સહિત પુણ્ય કર્યાં હોય ત્યાં આવી સુખદ પરિસ્થિતિ સર્જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ