નવરાત્રિ 2019 / આઠમું નોરતુંઃ કરો મા મહાગૌરીનું પૂજન, વિઘ્ન ટાળવા રાખો આ વાતોનું ધ્યાન

Do Ma Mahagauri pooja in this way on the eighth day of navratri

માનું આ આઠમું સ્વરૂપ ગૌરવર્ણ છે. વસ્ત્ર, આભૂષણ આદિ શ્વેત છે. સૌમ્ય સ્વરૂપે વૃષભ પર બિરાજિત છે. ચાર ભુજાઓમાં માએ અભયમુદ્રા, ત્રિશૂળ, ડમરું અને વરમુદ્રા ધારણ કરેલ છે. આઠમા દિવસે આ સ્વરૂપની આરાધના કરવાથી સઘળાં સંતાપોનું શમન થાય છે. તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. રંગે ખૂબ ગોરાં હોવાથી આ માતાનું નામ મહાગૌરી પડ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ