નવરાત્રિ 2019 / છઠ્ઠું નોરતુંઃ કરો મા કાત્યાયનીની પૂજા, ભોગમાં ધરાવી લો માતાની પસંદની આ ખાસ ચીજ

Do Devi Katyayani pooja on 6th day of Navratri 2019 and arrange this bhog

માના આરાધનાનું પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિના અવસરે છઠ્ઠા દિવસે કાત્યાયની માની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. માને પ્રસન્ન કરવા ભક્તો મંત્ર જાપ, પૂજા અર્ચન કરે છે. શાસ્ત્રો અનુસાર કાત્યાયન ઋષિના તરથી પ્રસન્ન થઈ આદિ શક્તિમાં ઋષિના ઘરે તેમનાં પુત્રીના રૂપે અવતર્યા હતા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે માતા કાત્યાયની કહેવાયા. માન્યતા છે કે માતાની સાચી રીતે પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ