નવરાત્રિ 2019 / ત્રીજા નોરતે કરી લો માના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા અર્ચના, મળશે અનેક ગણું પુણ્ય

Do devi Chandraghanta Pooja in this way on 3rd navratri 2019

નવરાત્રિના નવ દિવસમાં આજે ત્રીજું નોરતું છે. આ દિવસે નવદુર્ગા માતાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દેવીની વિશેષતા છે કે તેમના માથા પર ઘંટ આકારનો ચંદ્રમા છે. તેમના 10 હાથ છે અને તેમાં અસ્ત્ર શસ્ત્ર છે. તેમની મુદ્રા પણ યુદ્ધની છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ