હેલ્થ / સાઈકલિંગ વર્કઆઉટ કરો છો? તો રાખજો આટલું ધ્યાન નહીતર પસ્તાશો

Do a cycling workout? So be careful not to overdo it

૨૦૨૦માં સાઈકલિંગ ઘણાં લોકોનું ફેવરિટ વર્કઆઉટ બની ગયું છે. સવારે અને સાંજે મોટી સંખ્યામાં લોકો સાઈકલિંગ કરતા દેખાય છે. સાઈકલિંગ એક સારું કાર્ડિયો વર્કઆઉટ છે. આખો દિવસ ઘરમાં રહેતા અને ઘરે રહીને કામ કરતા લોકો મૂડ સારો કરવા અને ફ્રેશ થવા માટે પણ સાઈકલિંગ કરે છે. કેવી રીતે સાઈકલિંગ કરવાથી તેનો મહત્તમ ફાયદો મેળવી શકાય અને સાઈકલિંગ કરતા કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણો

બ્રેકિંગ ન્યૂઝ