ન્યાયિક / રેપ કેસમાં DNA રિપોર્ટને નિર્ણાયક પુરાવો ન માની શકાય- હાઈકોર્ટે બળાત્કારીના જામીન ફગાવ્યાં

DNA test in rape case not conclusive evidence: Bombay High Court

14 વર્ષની કિશોરી પર રેપ કરીને ગર્ભવતી કરનાર આરોપીને જામીન આપવાનો ઈન્કાર કરીને બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ