શેરબજાર / આ ગુજરાતીની કંપનીના શૅરનો ભાવ રેકોર્ડજનક વધ્યો, સંપત્તિ એટલી વધી કે સીધા ટોપ 20માં શામેલ

dmart shares surge to record high market value jumps over rs 1 5 lakh crore

અવેન્યુ સુપરમાર્ટે આઇટી કંપની વિપ્રોને સર્વાધિક માર્કેટ કેપિટલાઇજેશન વાળી ટૉપ 20 કંપનીઓના લિસ્ટમાંથી બહાર કરી દીધી. સૌથી વધુ માર્કેટ કેપિટલાઇજેશન (એમકેપ) વાળી કંપનીઓના લિસ્ટમાં અવેન્યૂ સુપરમાર્ટ હવે 18માં સ્થાન પર છે. શૅર બજાર બંધ થયા બાદ બીએસઇ પર અવેન્યૂ સુપરમાર્ટનું એમકેપ 1.55 લાખ કરોડ રૂપિયા થયું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ